GPRB LRD Exam Date 2026,GPRB કોલ લેટર Download

GPRB PSI Call Letter 2026 જાહેર – 19 એપ્રિલ લેખિત પરીક્ષા માટે હમણાં Download કરો
વિગત માહિતી
સંસ્થા / બોર્ડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB), ગાંધીનગર
વિભાગ ગુજરાત ગૃહ વિભાગ, રક્ષા મંત્રાલય, ગુજરાત રાજ્ય
જાહેરાત નંબર GPRB/202526/1
પોસ્ટનું નામ લોકરક્ષક કેડર (LRD) (પોલીસ કોન્સ્ટેબલ)
કુલ ખાલી જગ્યાઓ 13,733 જગ્યાઓ
પરીક્ષા તારીખ 14/06/2026
કોલ લેટર ડાઉનલોડ તારીખ 06/06/2026 (સક્રિય)
નોકરી સ્થળ ગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઇટ www.gprb.gujarat.gov.in

મહત્વપૂર્ણ તારીખો : GPRB LRD Exam Date 2026

વિગત તારીખ
કોલ લેટર ડાઉનલોડ તારીખ 06 જૂન 2026
લખિત પરીક્ષા તારીખ 14 જૂન 2026
WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

ખાલી જગ્યાની વિગતો : GPRB LRD Exam Date 2026

પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ
બિનહથિયાર પોલીસ કોન્સ્ટેબલ 6942 જગ્યાઓ
હથિયારબંધ પોલીસ કોન્સ્ટેબલ 2458 જગ્યાઓ
હથિયારબંધ પોલીસ કોન્સ્ટેબલ (SRPF) 3002 જગ્યાઓ
જેલ સિપાહી (પુરુષ) 300 જગ્યાઓ
જેલ સિપાહી (મહિલા) 31 જગ્યાઓ
કુલ ખાલી જગ્યાઓ 12,733 જગ્યાઓ

પસંદગી પ્રક્રિયા : GPRB LRD Exam Date 2026

સ્ટેજ-1: શારીરિક કસોટી

શારીરિક ક્ષમતા કસોટી (PET)
પુરુષ ઉમેદવાર 5000 મીટર (5 કિમી) દોડ – વધુમાં વધુ 25 મિનિટમાં પૂર્ણ કરવી
મહિલા ઉમેદવાર 1600 મીટર (1.6 કિમી) દોડ – વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી
ભૂતપૂર્વ સૈનિક 2400 મીટર (2.4 કિમી) દોડ – વધુમાં વધુ 12 મિનિટમાં પૂર્ણ કરવી
શારીરિક માપદંડ કસોટી (PST)
ઊંચાઈ માપદંડ પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી 165 સેમી અને મહિલા ઉમેદવાર માટે 155 સેમી
છાતી માપદંડ (માત્ર પુરુષ ઉમેદવાર) ઓછામાં ઓછી 79 સેમી છાતી તથા 5 સેમી ફુલાવાની ક્ષમતા ફરજિયાત (79 સેમી થી 84 સેમી)

સ્ટેજ-2: લેખિત પરીક્ષા

લખિત પરીક્ષા પેટર્ન
પરીક્ષાનો પ્રકાર વસ્તુનિષ્ઠ MCQ (Multiple Choice Questions) આધારિત પરીક્ષા
પરીક્ષાની ભાષા ગુજરાતી ભાષા
પેપર સ્ટાઈલ સામાન્ય જ્ઞાન, માનસિક ક્ષમતા / રીઝનિંગ, વર્તમાન પ્રવાહો, આંકડાકીય ક્ષમતા, ગુજરાત અને ભારતનો ઇતિહાસ તથા ભૂગોળ, તેમજ રાજ્ય પોલીસિંગ સંબંધિત મૂળભૂત કાનૂની અને બંધારણીય માળખા આધારિત પ્રશ્નો

સ્ટેજ-3:દસ્તાવેજોની ચકાસણી (DV)

શૈક્ષણિક લાયકાત અને જરૂરી દસ્તાવેજો
શૈક્ષણિક લાયકાત ઉમેદવારે ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
જાતિ પ્રમાણપત્ર SC, ST, OBC, EWS અને PwBD વર્ગના ઉમેદવારો પાસે અનામતનો લાભ મેળવવા માટે માન્ય જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
વધારાની લાયકાત ઉમેદવાર પાસે NCC સર્ટિફિકેટ, રમતગમત પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર વગેરે જેવી વધારાની લાયકાત હોય તો દસ્તાવેજ ચકાસણી (DV) દરમિયાન રજૂ કરવાના રહેશે.

સ્ટેજ-4:Medical પરીક્ષા

તબીબી અને શારીરિક માપદંડ
દ્રષ્ટિ માપદંડ ઉમેદવારને રંગ અંધતા (Colour Blindness), રાત્રિ અંધતા (Night Blindness) અથવા ગંભીર દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ ન હોવી જોઈએ.
શારીરિક ક્ષમતા ફ્લેટ ફૂટ (Flat Feet), નોક ની (Knock Knees) અથવા સાંભળવાની ક્ષતિ જેવી સમસ્યાઓની તપાસ કરવામાં આવશે, જે પોલીસ ફરજમાં અવરોધરૂપ બની શકે.
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?
  • સત્તાવાર વેબસાઇટ મુલાકાત લો: www.gprb.gujarat.gov.in અથવા www.ojas.gujarat.gov.in
  • “Call Letter” વિકલ્પ પસંદ કરો.
  • Advertisement No. GPRB/202526/1 પસંદ કરો.
  • 8 અંકનો Confirmation Number અને જન્મ તારીખ દાખલ કરો.
  • ત્યારબાદ “Generate Call Letter” પર ક્લિક કરો.
  • કોલ લેટર ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢો. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે કોલ લેટર ફરજિયાત રહેશે.
WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now
Importent Links
  • જાહેરાત (પોર્ટલ પર) : Click Here
  • ભરતીની Notification : Click Here
  • PST/PET લાયક ઉમેદવારોની યાદી PDF : Click Here
  • Official Website: Click Here
  • કોલ લેટર ડાઉનલોડ કરો (સક્રિય 06.06.2026) : Click Here
  • Join WhatsApp Group: Click Here
  • join Telegram group : Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top