| વિગત |
માહિતી |
| સંસ્થા / બોર્ડ |
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB), ગાંધીનગર |
| વિભાગ |
ગુજરાત ગૃહ વિભાગ, રક્ષા મંત્રાલય, ગુજરાત રાજ્ય |
| જાહેરાત નંબર |
GPRB/202526/1 |
| પોસ્ટનું નામ |
લોકરક્ષક કેડર (LRD) (પોલીસ કોન્સ્ટેબલ) |
| કુલ ખાલી જગ્યાઓ |
13,733 જગ્યાઓ |
| પરીક્ષા તારીખ |
14/06/2026 |
| કોલ લેટર ડાઉનલોડ તારીખ |
06/06/2026 (સક્રિય) |
| નોકરી સ્થળ |
ગુજરાત રાજ્ય |
| સત્તાવાર વેબસાઇટ |
www.gprb.gujarat.gov.in |
મહત્વપૂર્ણ તારીખો : GPRB LRD Exam Date 2026
| વિગત |
તારીખ |
| કોલ લેટર ડાઉનલોડ તારીખ |
06 જૂન 2026 |
| લખિત પરીક્ષા તારીખ |
14 જૂન 2026 |
ખાલી જગ્યાની વિગતો : GPRB LRD Exam Date 2026
| પોસ્ટનું નામ |
ખાલી જગ્યાઓ |
| બિનહથિયાર પોલીસ કોન્સ્ટેબલ |
6942 જગ્યાઓ |
| હથિયારબંધ પોલીસ કોન્સ્ટેબલ |
2458 જગ્યાઓ |
| હથિયારબંધ પોલીસ કોન્સ્ટેબલ (SRPF) |
3002 જગ્યાઓ |
| જેલ સિપાહી (પુરુષ) |
300 જગ્યાઓ |
| જેલ સિપાહી (મહિલા) |
31 જગ્યાઓ |
| કુલ ખાલી જગ્યાઓ |
12,733 જગ્યાઓ |
પસંદગી પ્રક્રિયા : GPRB LRD Exam Date 2026
સ્ટેજ-1: શારીરિક કસોટી
| શારીરિક ક્ષમતા કસોટી (PET) |
| પુરુષ ઉમેદવાર |
5000 મીટર (5 કિમી) દોડ – વધુમાં વધુ 25 મિનિટમાં પૂર્ણ કરવી |
| મહિલા ઉમેદવાર |
1600 મીટર (1.6 કિમી) દોડ – વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી |
| ભૂતપૂર્વ સૈનિક |
2400 મીટર (2.4 કિમી) દોડ – વધુમાં વધુ 12 મિનિટમાં પૂર્ણ કરવી |
| શારીરિક માપદંડ કસોટી (PST) |
| ઊંચાઈ માપદંડ |
પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી 165 સેમી અને મહિલા ઉમેદવાર માટે 155 સેમી |
| છાતી માપદંડ (માત્ર પુરુષ ઉમેદવાર) |
ઓછામાં ઓછી 79 સેમી છાતી તથા 5 સેમી ફુલાવાની ક્ષમતા ફરજિયાત (79 સેમી થી 84 સેમી) |
સ્ટેજ-2: લેખિત પરીક્ષા
| લખિત પરીક્ષા પેટર્ન |
| પરીક્ષાનો પ્રકાર |
વસ્તુનિષ્ઠ MCQ (Multiple Choice Questions) આધારિત પરીક્ષા |
| પરીક્ષાની ભાષા |
ગુજરાતી ભાષા |
| પેપર સ્ટાઈલ |
સામાન્ય જ્ઞાન, માનસિક ક્ષમતા / રીઝનિંગ, વર્તમાન પ્રવાહો, આંકડાકીય ક્ષમતા,
ગુજરાત અને ભારતનો ઇતિહાસ તથા ભૂગોળ, તેમજ રાજ્ય પોલીસિંગ સંબંધિત મૂળભૂત કાનૂની અને બંધારણીય માળખા આધારિત પ્રશ્નો
|
સ્ટેજ-3:દસ્તાવેજોની ચકાસણી (DV)
| શૈક્ષણિક લાયકાત અને જરૂરી દસ્તાવેજો |
| શૈક્ષણિક લાયકાત |
ઉમેદવારે ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. |
| જાતિ પ્રમાણપત્ર |
SC, ST, OBC, EWS અને PwBD વર્ગના ઉમેદવારો પાસે અનામતનો લાભ મેળવવા માટે માન્ય જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. |
| વધારાની લાયકાત |
ઉમેદવાર પાસે NCC સર્ટિફિકેટ, રમતગમત પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર વગેરે જેવી વધારાની લાયકાત હોય તો દસ્તાવેજ ચકાસણી (DV) દરમિયાન રજૂ કરવાના રહેશે.
|
સ્ટેજ-4:Medical પરીક્ષા
| તબીબી અને શારીરિક માપદંડ |
| દ્રષ્ટિ માપદંડ |
ઉમેદવારને રંગ અંધતા (Colour Blindness), રાત્રિ અંધતા (Night Blindness)
અથવા ગંભીર દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ ન હોવી જોઈએ.
|
| શારીરિક ક્ષમતા |
ફ્લેટ ફૂટ (Flat Feet), નોક ની (Knock Knees) અથવા સાંભળવાની ક્ષતિ
જેવી સમસ્યાઓની તપાસ કરવામાં આવશે, જે પોલીસ ફરજમાં અવરોધરૂપ બની શકે.
|
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?
- સત્તાવાર વેબસાઇટ મુલાકાત લો: www.gprb.gujarat.gov.in અથવા www.ojas.gujarat.gov.in
- “Call Letter” વિકલ્પ પસંદ કરો.
- Advertisement No. GPRB/202526/1 પસંદ કરો.
- 8 અંકનો Confirmation Number અને જન્મ તારીખ દાખલ કરો.
- ત્યારબાદ “Generate Call Letter” પર ક્લિક કરો.
- કોલ લેટર ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢો. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે કોલ લેટર ફરજિયાત રહેશે.
Importent Links