GSSSB Class-3 પરીક્ષા તારીખ 2026 જાહેર

GSSSB Class-3 પરીક્ષા તારીખ 2026 જાહેર
સંસ્થાગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામસર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, કેમિકલ આસિસ્ટન્ટ, વાયરમેન
પરીક્ષા તારીખ12 મે 2026 (મંગળવાર)
પરીક્ષા પ્રકારMCQ – CBRT (કમ્પ્યુટર આધારિત પરીક્ષા)
ઓફિશિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

ભરતીઓની વિગતો અને પરીક્ષા તારીખોની માહિતી

જાહેરાત ક્રમાંક: 383/202526
પોસ્ટ નામ: સર્વેયર (ક્લાસ-3)
વિભાગ: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
પરીક્ષા સમય: સવારે 09:00 થી 12:00 સુધી

જાહેરાત ક્રમાંક: 374/202526
પોસ્ટ નામ: કેમિકલ આસિસ્ટન્ટ (દિવ્યાંગ માટે ખાસ)
વિભાગ: ઇન્ડસ્ટ્રી અને માઇન્સ વિભાગ
પરીક્ષા સમય: સવારે 09:00 થી 12:00 સુધી

જાહેરાત ક્રમાંક: 384/202526
પોસ્ટ નામ: વાયરમેન (દિવ્યાંગ માટે ખાસ)
વિભાગ: ગુજરાત મેરિટાઇમ બોર્ડ
પરીક્ષા સમય: સવારે 09:00 થી 12:00 સુધી

જાહેરાત ક્રમાંક: 355/202526
પોસ્ટ નામ: વર્ક આસિસ્ટન્ટ
વિભાગ: રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ વિભાગ
પરીક્ષા સમય: બપોરે 03:00 થી 06:00 સુધી

WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

પસંદગી પ્રક્રિયા

આ પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા અનેક તબક્કામાં કરવામાં આવશે:

  • કમ્પ્યુટર આધારિત ભરતી પરીક્ષા (CBRT) જેમાં MCQ પ્રકારના પ્રશ્નો હશે.
  • મેરિટના આધારે પસંદ થયેલા ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV).
  • અંતિમ મેરિટ લિસ્ટ પ્રકાશિત કરવામાં આવશે અને નિમણૂક આપવામાં આવશે.
WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

Importent Links

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top