GPRB PSI Call Letter 2026 જાહેર – 19 એપ્રિલ લેખિત પરીક્ષા માટે હમણાં Download કરો
| ભરતી સંસ્થાનું નામ | ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) |
|---|---|
| પોસ્ટનું નામ | પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) |
| જાહેરાત નંબર | GPRB/202526/1 |
| શ્રેણી | કોલ લેટર |
| પરીક્ષા તારીખ | 19 એપ્રિલ 2026 (રવિવાર) |
| જનરલ સ્ટડીઝ પેપર | સવારે 09:30 થી 12:30 |
| ગુજરાતી અને અંગ્રેજી પેપર | બપોરે 03:00 થી 06:00 |
| ઓફિશિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
GPRB PSI લેખિત પરીક્ષા કોલ લેટર 2026 જાહેર, હમણાં ડાઉનલોડ કરો..!!
ટૂંકી માહિતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI લેખિત પરીક્ષા માટેનો કોલ લેટર જાહેર કરવામાં આવ્યો છે. જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી છે તેઓ હવે પોતાનો કોલ લેટર ઓનલાઇન ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા માટે કોલ લેટર ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે, તેથી તમામ ઉમેદવારોને સમયસર તેને ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવે છે.
Post Name: Police Sub Inspector (PSI)
પરીક્ષા તારીખ: 19/04/2026 (રવિવાર)
જનરલ સ્ટડીઝ પેપર: સવારે 09:30 થી 12:30
ગુજરાતી અને અંગ્રેજી પેપર: બપોરે 03:00 થી 06:00
ટૂંકી માહિતી
PSI લેખિત પરીક્ષા 19 એપ્રિલ 2026ના રોજ યોજાશે. પરીક્ષા બે પેપર તરીકે લેવામાં આવશે જેમાં જનરલ સ્ટડીઝ પેપર સવારે 09:30 થી 12:30 વાગ્યા સુધી અને ગુજરાતી તથા અંગ્રેજી પેપર બપોરે 03:00 થી 06:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારોને પરીક્ષા દિવસે કોલ લેટર સાથે માન્ય ઓળખપત્ર લઈને સમય પહેલાં પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી છે.
Importent Links
- PST ફાઇનલ રિઝલ્ટ લિસ્ટ PDF ડાઉનલોડ કરો: Click Here
- ફાઇનલ ક્વોલિફાઇડ લિસ્ટ PDF ડાઉનલોડ કરો: Click Here
- પછીથી કૉલ ડાઉનલોડ કરો: Click Here
- Official Website: Click Here
- Join WhatsApp Group: Click Here
- join Telegram group : Click Here
