SSC Steno Recruitment 2026 – 731 Posts, ઓનલાઇન અરજી શરૂ

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામસ્ટેનોગ્રાફર ગ્રેડ ‘C’ અને ‘D’
કુલ ખાલી જગ્યાઓ731 (લગભગ)
અરજી તારીખ24 એપ્રિલ 2026 થી 15 મે 2026 સુધી
નોકરી સ્થળભારતભરમાં (All Over India)
ઓફિશિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

જોબ વિગતો - SSC Steno Recruitment 2026

પોસ્ટનું નામપોસ્ટ વર્ગીકરણ
સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘C’ગ્રુપ ‘B’ (નોન-ગેઝેટેડ)
સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘D’ગ્રુપ ‘C’

પાત્રતા માપદંડ (Eligible Criteria) – ઉંમર મર્યાદા 01.08.2026 મુજબ:

SSC સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D ભરતી 2026 માટે ઉમેદવારે નીચે મુજબની રાષ્ટ્રીયતા (Nationality) સંબંધિત શરતો પૂર્ણ કરવી જરૂરી છે:

  • ભારતનો નાગરિક હોવો જોઈએ, અથવા
  • નેપાળ અથવા ભૂટાનનો પ્રજા (Subject) હોવો જોઈએ, અથવા
  • 1 જાન્યુઆરી 1962 પહેલા ભારતમાં આવેલ તિબેટીયન શરણાર્થી હોવો જોઈએ, અથવા
  • કેટલાક નિર્ધારિત દેશોમાંથી ભારતમાં સ્થાયી થવા માટે આવેલ ભારતીય મૂળનો વ્યક્તિ હોવો જોઈએ.
WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

Job વિગતો - SSC Steno Recruitment 2026

શૈક્ષણિક લાયકાત (Educational Qualification):

  • ઉમેદવારે 12મું ધોરણ અથવા તેના સમકક્ષ પરીક્ષા માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી પાસ કરેલી હોવી જોઈએ.
  • આ લાયકાત માટેની cut-off તારીખ 1 ઓગસ્ટ 2026 છે, એટલે આ તારીખ સુધી 12મું પાસ હોવું જરૂરી છે.
  • ઉમેદવાર પાસે સ્ટેનોગ્રાફી (Stenography) ની ખાસ કૌશલ્ય હોવું જરૂરી છે.
  • પસંદગી પ્રક્રિયામાં સ્ટેનો skill test ફરજિયાત છે, એટલે જે ઉમેદવારને સ્ટેનો આવડતું નથી તે અરજી કરી શકશે નહીં.

અરજી ફી - SSC Steno Recruitment 2026

અરજી ફી (Application Fee):

  • General / OBC / EWS ઉમેદવારો માટે: ₹100/-
  • મહિલા / SC / ST / PwBD / Ex-Servicemen માટે: ફી માફ (Exempted)

ચુકવણી કરવાની રીત (Mode of Payment):

ઉમેદવારો અરજી ફી ઓનલાઇન નીચે મુજબ ચૂકવી શકે છે:

  • BHIM UPI
  • Net Banking
  • Visa / Mastercard / RuPay કાર્ડ
WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now
પસંદગી પ્રક્રિયા - SSC Steno Recruitment 2026

પસંદગી પ્રક્રિયા (Selection Process):

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE): આ એક Objective પ્રકારની MCQ પરીક્ષા છે, જેમાં General Intelligence & Reasoning, General Awareness અને English Language & Comprehension વિષયોનો સમાવેશ થાય છે.
  • સ્ટેનોગ્રાફી સ્કિલ ટેસ્ટ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે 10 મિનિટનો ડિક્ટેશન ટેસ્ટ લેવામાં આવશે, જેમાં સ્પીડ ગ્રેડ ‘C’ માટે 100 શબ્દ પ્રતિ મિનિટ (w.p.m.) અને ગ્રેડ ‘D’ માટે 80 શબ્દ પ્રતિ મિનિટ રહેશે.
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV): અંતિમ પરિણામ જાહેર થયા બાદ સંબંધિત વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો- SSC Steno Recruitment 2026

મહત્વપૂર્ણ તારીખો (Important Dates):

  • ઓનલાઇન અરજી શરૂ તારીખ: 24 એપ્રિલ 2026
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 15 મે 2026, રાત્રે 11:00 વાગ્યા સુધી
  • ઓનલાઇન ફી ચુકવણીની છેલ્લી તારીખ: 16 મે 2026, રાત્રે 11:00 વાગ્યા સુધી
  • ફોર્મ સુધારણા (Correction Window): 20 મે 2026 થી 21 મે 2026
  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા સમયપત્રક: જુલાઈ થી ઓગસ્ટ 2026
WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

How to Apply?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. નીચે આપેલા પગલાંઓનું પાલન કરવું આવશ્યક છે.

અરજી કરવાની પ્રક્રિયા (How to Apply):

  1. સૌ પ્રથમ SSC ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ (ssc.gov.in).
  2. જો તમે નવા યુઝર છો, તો One-Time Registration (OTR) પૂર્ણ કરો. આ પ્રક્રિયામાં તમારે live ફોટો capture કરવો પડશે.
  3. તમારા Registration Number અને Password વડે Login કરો.
  4. “Stenographer Grade ‘C’ & ‘D’ Examination, 2026” વિભાગ હેઠળ “Apply” લિંક પર ક્લિક કરો.
  5. માગેલી તમામ માહિતી ભરો, તમારી signature (10-20 KB) અપલોડ કરો અને પસંદગીના exam center પસંદ કરો.
  6. જો લાગુ પડે તો અરજી ફી ઓનલાઈન ચૂકવો.
  7. અરજી ફોર્મને ધ્યાનથી ચેક કરો અને “Submit” પર ક્લિક કરો.
  8. અંતમાં, ભરેલ ફોર્મનો પ્રિન્ટઆઉટ ભવિષ્ય માટે રાખો.
Importent Links

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top