GPRB PSI Call Letter 2026 જાહેર – 19 એપ્રિલ લેખિત પરીક્ષા માટે હમણાં Download કરો

GPRB PSI Call Letter 2026 જાહેર – 19 એપ્રિલ લેખિત પરીક્ષા માટે હમણાં Download કરો
ભરતી સંસ્થાનું નામ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)
પોસ્ટનું નામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)
જાહેરાત નંબર GPRB/202526/1
શ્રેણી કોલ લેટર
પરીક્ષા તારીખ 19 એપ્રિલ 2026 (રવિવાર)
જનરલ સ્ટડીઝ પેપર સવારે 09:30 થી 12:30
ગુજરાતી અને અંગ્રેજી પેપર બપોરે 03:00 થી 06:00
ઓફિશિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો

GPRB PSI લેખિત પરીક્ષા કોલ લેટર 2026 જાહેર, હમણાં ડાઉનલોડ કરો..!!

ટૂંકી માહિતી

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI લેખિત પરીક્ષા માટેનો કોલ લેટર જાહેર કરવામાં આવ્યો છે. જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી છે તેઓ હવે પોતાનો કોલ લેટર ઓનલાઇન ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા માટે કોલ લેટર ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે, તેથી તમામ ઉમેદવારોને સમયસર તેને ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવે છે.

WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

Post Name: Police Sub Inspector (PSI)

પરીક્ષા તારીખ: 19/04/2026 (રવિવાર)
જનરલ સ્ટડીઝ પેપર: સવારે 09:30 થી 12:30
ગુજરાતી અને અંગ્રેજી પેપર: બપોરે 03:00 થી 06:00

ટૂંકી માહિતી

     PSI લેખિત પરીક્ષા 19 એપ્રિલ 2026ના રોજ યોજાશે. પરીક્ષા બે પેપર તરીકે લેવામાં આવશે જેમાં જનરલ સ્ટડીઝ પેપર સવારે 09:30 થી 12:30 વાગ્યા સુધી અને ગુજરાતી તથા અંગ્રેજી પેપર બપોરે 03:00 થી 06:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારોને પરીક્ષા દિવસે કોલ લેટર સાથે માન્ય ઓળખપત્ર લઈને સમય પહેલાં પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી છે.

WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now
Importent Links
  • PST ફાઇનલ રિઝલ્ટ લિસ્ટ PDF ડાઉનલોડ કરો: Click Here
  • ફાઇનલ ક્વોલિફાઇડ લિસ્ટ PDF ડાઉનલોડ કરો: Click Here
  • પછીથી કૉલ ડાઉનલોડ કરો: Click Here
  • Official Website: Click Here
  • Join WhatsApp Group: Click Here
  • join Telegram group : Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top