SBI Officer Recruitment 2026 – Total 2,273 ઓફિસર માટે ઓનલાઈન અરજી કરો

Organization NameState Bank of India (SBI)
Published Date29-01-2026
Advertisement No.CRPD/CBO/2025-26/18
Post NameCircle Based Officer (CBO)
Starting Date (Online Apply)29-01-2026 to 18-02-2026
Apply ModeOnline
Total Posts2273 Posts
Official Website
Click Here
Join WhatsApp Click Here
Join Telegram Click Here
ટૂંકી માહિતી
State Bank of India (SBI) દ્વારા Circle Based Officer (CBO) ભરતી 2026 માટે કુલ 2273 પોસ્ટ જાહેર કરવામાં આવી છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 29 જાન્યુઆરી 2026થી 18 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આ ભરતીમાં ઉમેદવારને માત્ર એક જ સર્કલ માટે અરજી કરવાની રહેશે અને પસંદગી બાદ તે જ સર્કલમાં પોસ્ટિંગ મળશે. પસંદગી પ્રક્રિયામાં Online Test, Screening, Interview અને Local Language Test સામેલ રહેશે.
નોકરીની વિગતો – SBI ઓફિસર ભરતી 2026

Read the Official notification

શિક્ષણ – SBI ઓફિસર ભરતી 2026
શૈક્ષણિક લાયકાત : કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduation). મેડિકલ, એન્જિનિયરિંગ, CA, ICWA જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

કાર્ય અનુભવ : ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ કોઈપણ Scheduled Commercial Bank (SCB) અથવા Regional Rural Bank (RRB) માં ઓછામાં ઓછો ૨ વર્ષનો ઓફિસર તરીકેનો અનુભવ હોવો જરૂરી છે.

વય મર્યાદા : ૨૧ થી ૩૦ વર્ષ (૩૧/૧૨/૨૦૨૫ ના રોજ). SC/ST ઉમેદવારોને ૫ વર્ષ અને OBC ઉમેદવારોને ૩ વર્ષની વય છૂટછાટ મળશે.

સ્થાનિક ભાષા : ઉમેદવારને જે સર્કલ માટે અરજી કરેલ હોય તેની પ્રાદેશિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે (ગુજરાત સર્કલ માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત).

“સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સર્કલ બેઝ્ડ ઓફિસર્સ (CBO) ની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે.
આ ભરતી હેઠળ, કુલ 2,273 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં અમદાવાદ સર્કલ માટે 530 જગ્યાઓ શામેલ છે.


ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને સંબંધિત રાજ્યની સ્થાનિક ભાષામાં નિપુણતા હોવી જોઈએ.
પાત્ર ઉમેદવારો 29-01-2026 થી 18-02-2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.”

પરીક્ષા સેન્ટર – SBI ઓફિસર ભરતી 2026
ગુજરાત રાજ્યમાં નીચેના શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે:

• અમદાવાદ / ગાંધીનગર
• આણંદ, જામનગર, મહેસાણા
• રાજકોટ, સુરત, વડોદરા
પસંદગી પ્રક્રિયા – SBI ઓફિસર ભરતી 2026
ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:

• ઓનલાઇન લેખિત પરીક્ષા (Objective + Descriptive Test)
• સ્ક્રિનિંગ (ડોક્યુમેન્ટ વેરિફિકેશન)
• પર્સનલ ઇન્ટરવ્યુ (૫૦ ગુણ)
અરજી ફી – SBI ઓફિસર ભરતી 2026
ઉમેદવારો માટે અરજી ફી નીચે મુજબ રહેશે:

General / EWS / OBC : રૂ. ૭૫૦/-
SC / ST / PwBD : કોઈ ફી નથી
Join WhatsApp Click Here
Join Telegram Click Here

How to Apply?

Interested Candidates may Apply Online for Official website.

Important Links – SBI ઓફિસર ભરતી 2026
• Official Notification Download PDF: Click Here
• Official Website: Click Here
• Apply Online: Click Here
• Join WhatsApp Group: Click Here

1 thought on “SBI Officer Recruitment 2026 – Total 2,273 ઓફિસર માટે ઓનલાઈન અરજી કરો”

  1. Pingback: Agniveer Army Recruitment 2026: ગુજરાતના યુવાનો માટે ભારતીય સેનામાં જોડાવાની સુવર્ણ તક - સંપૂર્ણ વિગતો અહીં તપાસો! - Gu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top