Indian Army Agniveer Recruitment 2026: 25,000+ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો
| Organization Name | Indian Army |
|---|---|
| Advt No. | Agniveer Recruitment 2026 |
| Post Name | Agniveer (GD, Technical, Clerk/Storekeeper, Tradesman, Soldier Pharma, Soldier Technical Nursing Assistant, Women Military Police) |
| Published Date | February 2026 |
| Last Date for Apply Online | 01 April 2026 |
| Mode of Apply | Online |
| Total Posts | Approx. 25,000+ Posts |
| Official Website | https://joinindianarmy.nic.in/ |
ટૂંકી માહિતી
Indian Army Agniveer Recruitment 2026: 25,000+ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો.ભારતીય સેના (RRB) ની અધિકૃત વેબસાઇટ @joinindianarmy.nic.in પર જાઓ.ત્યારબાદ “Army Agniveer Recruitment 2026” ની સત્તાવાર સૂચના પર ક્લિક કરો અને ઓનલાઈન અરજી કરવાની લિંક પસંદ કરો.હવે જરૂરી માહિતી જેવી કે ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.આગળના પગલામાં અરજી ફોર્મમાં વ્યક્તિગત વિગતો અને શૈક્ષણિક માહિતી સાચી રીતે ભરો.અરજી ફોર્મ સંપૂર્ણ રીતે ભર્યા પછી તેમાં તમારો ફોટો, સહી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.અંતમાં નિર્ધારિત અરજી ફી ઓનલાઈન ચૂકવો અને અરજી ફોર્મ સબમિટ કરો.
ઊંચાઈ: 169 CM
છાતી: 77 CM
દોડ: 1.6 KM – 5 મિનિટ 45 સેકન્ડ (60 માર્ક્સ)
Pull Ups: 10 વખત (40 માર્ક્સ)
9 ફૂટ ખાડો
Zigzag Balance
Agniveer Technical
ઊંચાઈ: 162 CM
છાતી: 77 CM
દોડ: 1.6 KM – 5 મિનિટ 45 સેકન્ડ (60 માર્ક્સ)
Pull Ups: 10 વખત (40 માર્ક્સ)
9 ફૂટ ખાડો
Zigzag Balance
Agniveer (Office Asst / Store Keeper Technical)
ઊંચાઈ: 162 CM
છાતી: 77 CM
દોડ: 1.6 KM – 5 મિનિટ 45 સેકન્ડ (60 માર્ક્સ)
Pull Ups: 10 વખત (40 માર્ક્સ)
9 ફૂટ ખાડો
Zigzag Balance
Agniveer Tradesman (8th & 10th Pass)
ઊંચાઈ: 169 CM
છાતી: 77 CM
દોડ: 1.6 KM – 5 મિનિટ 45 સેકન્ડ (60 માર્ક્સ)
Pull Ups: 10 વખત (40 માર્ક્સ)
9 ફૂટ ખાડો
Zigzag Balance
Agniveer GD (Women Military Police)
ઊંચાઈ: 162 CM
Long Jump: 10 ફૂટ
High Jump: 3 ફૂટ
દોડ: 1.6 KM – 7 મિનિટ 30 સેકન્ડ
Sepoy Pharma
ઊંચાઈ: 169 CM
છાતી: 77 CM
દોડ: 1.6 KM – 5 મિનિટ 45 સેકન્ડ
Pull Ups
9 ફૂટ ખાડો
Zigzag Balance
JCO Religious Teacher (RT)
ઊંચાઈ: સામાન્ય – 160 CM
ગોરખા અને લદ્દાખી વિસ્તાર – 157 CM
છાતી: 77 CM
દોડ: 1.6 KM – 8 મિનિટ
Soldier Technical Nursing Assistant
ઊંચાઈ: 169 CM
છાતી: 77 CM
દોડ: 1.6 KM – 5 મિનિટ 45 સેકન્ડ
Pull Ups
9 ફૂટ ખાડો
Zigzag Balance
| Agniveer General Duty (GD) | ધોરણ 10 પાસ 45% ગુણ સાથે (કોઈ પણ માન્ય બોર્ડ). |
| Agniveer Technical | ધોરણ 12 પાસ 50% ગુણ સાથે (Science Stream) માન્ય બોર્ડ. |
| Agniveer (Office Asst/ Store Keeper Technical) | ધોરણ 12 પાસ 50% ગુણ સાથે (કોઈ પણ સ્ટ્રીમ). |
| Agniveer Tradesman (8th Pass) | ધોરણ 8 પાસ ઓછામાં ઓછા 33% ગુણ સાથે. |
| Agniveer Tradesman (10th Pass) | ધોરણ 10 પાસ ઓછામાં ઓછા 33% ગુણ સાથે. |
| Agniveer GD (Women Military Police) | ધોરણ 10 પાસ 45% કુલ ગુણ અને દરેક વિષયમાં 33% ગુણ. |
| Sepoy Pharma | 10+2 પાસ સાથે D.Pharma (55%) અથવા B.Pharma (50%). |
| JCO Religious Teacher (RT) | વિગતો માટે સત્તાવાર સૂચના જુઓ. |
| Soldier Technical Nursing Assistant | ધોરણ 12 પાસ 50% ગુણ સાથે (PCB – Science Stream). |
ટૂંકી માહિતી
Indian Army Agniveer Recruitment 2026: 25,000+ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો.ભારતીય સેના અગ્નિવીર ભરતી 2026 માટે પ્રમાણિત PDF સૂચના joinindianarmy.nic.in ની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આ અધિકૃત PDF સૂચનામાં ભરતી રેલી સંબંધિત સંપૂર્ણ અને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, જેમાં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા, જરૂરી ભૌતિક ધોરણો (Height, Weight, Chest), વય મર્યાદા, શૈક્ષણિક પાત્રતા, પસંદગી પ્રક્રિયા, મેડિકલ ટેસ્ટ તેમજ અરજી ફી વિશેની તમામ મહત્વપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલાં સંપૂર્ણ સૂચના ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે.
Agniveer GD / Technical / Assistant / Tradesman
17.5 થી 21 વર્ષ (01/10/2005 થી 01/04/2009 વચ્ચે જન્મેલ ઉમેદવાર)
Soldier Technical
17.5 થી 23 વર્ષ (01/07/2004 થી 01/07/2009 વચ્ચે જન્મેલ ઉમેદવાર)
Sepoy Pharma
19 થી 25 વર્ષ (01/07/2002 થી 01/01/2008 વચ્ચે જન્મેલ ઉમેદવાર)
JCO Religious Teacher
25 થી 34 વર્ષ (01/07/2027 મુજબ)
₹ 250/- Only
SC / ST
₹ 250/- Only
Mode of Payment
Online
ટૂંકી માહિતી
Indian Army Agniveer Recruitment 2026: 25,000+ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો.ભરતી વર્ષ 2026 માટે અંદાજે 25,000થી વધુ અગ્નિવીર પોસ્ટ્સ જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓમાં અગ્નિવીર જનરલ ડ્યુટી (GD), અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન, સોલ્જર ફાર્મા, સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટ તેમજ મહિલા લશ્કરી પોલીસ જેવી વિવિધ પોસ્ટ્સનો સમાવેશ થાય છે. દરેક પોસ્ટ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત અને માપદંડ નક્કી કરવામાં આવ્યા છે.
ઓનલાઇન લખિત પરીક્ષા લેવામાં આવશે જેમાં જનરલ નોલેજ, ગણિત, રિઝનિંગ અને સંબંધિત વિષયોના પ્રશ્નો રહેશે.
2. PET / PMT Test
શારીરિક પરીક્ષા (દોડ, પુશ-અપ, લંબાઈ વગેરે) અને માપદંડ ચકાસણી (ઊંચાઈ, છાતી માપ) કરવામાં આવશે.
3. Document Verification
ઉમેદવારના તમામ શૈક્ષણિક અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.
4. Typing / Trade Test
સંબંધિત પોસ્ટ મુજબ ટાઇપિંગ અથવા ટ્રેડ કૌશલ્યની પરીક્ષા લેવામાં આવશે.
5. Medical Exam
અંતિમ તબક્કામાં મેડિકલ પરીક્ષણ કરીને ઉમેદવારની તંદુરસ્તી ચકાસવામાં આવશે.
Agniveer Salary Structure
1st Year: Monthly Package ₹30,000 | In-Hand Salary ₹21,0002nd Year: Monthly Package ₹33,000 | In-Hand Salary ₹23,100
3rd Year: Monthly Package ₹36,500 | In-Hand Salary ₹25,580
4th Year: Monthly Package ₹40,000 | In-Hand Salary ₹28,000
Seva Nidhi Package
4 વર્ષ પૂર્ણ થયા પછી કુલ અંદાજિત રકમ: ₹10.04 લાખ (Tax Free)Other Benefits
Life Insurance: ₹48 લાખ કવરGovernment Contribution: Seva Nidhi માં 30% સરકારનું સમાન યોગદાન
Permanent Enrollment: 25% સુધી ઉમેદવારોને નિયમિત કેડરમાં પસંદગી મળી શકે છે
- Notification Date – 13th February 2026
- Form Apply Date – 13th February 2026
- Application Closing Date – 1st April 2026
- Fee Payment Last Date – 02nd April 2026
- Correction Date – As Per Schedule
- Army Agniveer Exam Date 2026 – 1st June to 15th June 2026
- Agniveer Admit Card Date 2026 – Before the Exam
How to Apply?
Interested Candidates may Apply Online.
Importent Links
- Official Notification: Click Here
- Official Website: Click Here
- Apply Online: Click Here
- Join WhatsApp Group: Click Here
- join Telegram group : Click Here
