GSSSB વર્ગ-3 ભરતી 2026: 5370માંથી વધારી 6550 જગ્યા, 1180 નવી જગ્યાઓ ઉમેરાઈ

GSSSB વર્ગ-3 ભરતી 2026: 5370માંથી વધારી 6550 જગ્યા, 1180 નવી જગ્યાઓ ઉમેરાઈ
GSSSB વર્ગ-3 ભરતી 2026: 5370માંથી વધારી 6550 જગ્યા, 1180 નવી જગ્યાઓ ઉમેરાઈ
Organization ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
Advertisement No. જાહેરાત ક્રમાંક 378/2025-26 (સુધારા જાહેરાત-1)
Newly Added Vacancies નવી ઉમેરાયેલ જગ્યાઓ 1180 (Group-A: 325, Group-B: 855)
Total Vacancies કુલ જગ્યાઓ 6,550 (અગાઉ 5,370 હતી)
Last Date to Apply અરજી કરવાની છેલ્લી તારીખ 02 March 2026 (23:59 સુધી)
Last Date for Fee Payment ફી ભરવાની છેલ્લી તારીખ 05 March 2026

ટૂંકી માહિતી

GSSSB વર્ગ-3 ભરતી 2026: 5370માંથી વધારી 6550 જગ્યા, 1180 નવી જગ્યાઓ ઉમેરાઈ.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગૌણ સેવા વર્ગ-૩
(ગ્રુપ-A અને ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટે અગાઉ પ્રસિદ્ધ કરેલી જાહેરાતમાં મોટી સંખ્યામાં નવી જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

મંડળ દ્વારા નવી સુધારા જાહેરાત-૧ બહાર પાડીને કુલ 1180 નવી જગ્યાઓ વધારવામાં આવી છે, જેના કારણે કુલ જગ્યાઓની સંખ્યા 5370માંથી વધારીને
6550 કરવામાં આવી છે.

WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now
GSSSB વર્ગ-3 ભરતી 2026: ગ્રુપ પ્રમાણે ભરતીની સંખ્યા
  • ગ્રુપ-A (વર્ગ-3) – 325 નવી જગ્યાઓ (હવે કુલ 2690)
  • ગ્રુપ-B (વર્ગ-3) – 855 નવી જગ્યાઓ (હવે કુલ 3860)
  • કુલ નવી ઉમેરાયેલ જગ્યાઓ – 1180
  • કુલ જગ્યાઓ – 6550

ટૂંકી માહિતી

GSSSB વર્ગ-3 ભરતી 2026: 5370માંથી વધારી 6550 જગ્યા, 1180 નવી જગ્યાઓ ઉમેરાઈ. આ સાથે જ ઉમેદવારોની સુવિધા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

હવે જે ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ નથી ભર્યા તેઓ લંબાવેલી મુદત સુધી અરજી કરી શકશે. જે ઉમેદવારોએ અગાઉ અરજી કરી દીધી છે, તેઓએ ફરી અરજી કરવાની જરૂર નથી.

સંવર્ગનું નામ (વર્ગ-૩) ખાતાનું નામ
સમાજ કલ્યાણ નિરીક્ષક નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
ડેપો મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ
જુનિયર ક્લાર્ક વિવિધ ખાતાના વડા
મહેસૂલી ક્લાર્ક / હેડ ક્લાર્ક કલેક્ટર કચેરીઓ / વિવિધ ખાતા
મદદનીશ અધિક્ષક ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

ટૂંકી માહિતી

GSSSB વર્ગ-3 ભરતી 2026: 5370માંથી વધારી 6550 જગ્યા, 1180 નવી જગ્યાઓ ઉમેરાઈ.સુધારા જાહેરાત-૧ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-૩ (ગ્રુપ-A અને ગ્રુપ-B) સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) અંતર્ગત અગાઉ જાહેર કરાયેલ જાહેરાત ક્રમાંક ૩૭૮/૨૦૨૫૨૬ માં કુલ ૧૧૮૦ નવી જગ્યાઓ ઉમેરવામાં આવી છે. તેમાં ગ્રુપ-A માટે ૩૨૫ અને ગ્રુપ-B માટે ૮૫૫ જગ્યાઓનો સમાવેશ થાય છે, જેના પરિણામે કુલ જગ્યાઓની સંખ્યા ૫૩૭૦માંથી વધારીને ૬૫૫૦ કરવામાં આવી છે.

WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

અરજી પ્રક્રિયા – GSSSB વર્ગ-3 ભરતી 2026

અરજી ક્યાં કરવી: ઉમેદવારો ojas.gujarat.gov.in અથવા gsssb.gujarat.gov.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

જુના ઉમેદવારો: જેઓએ અગાઉ આ જાહેરાત અંતર્ગત અરજી કરી છે, તેમને ફરીથી અરજી કરવાની જરૂર નથી.

અન્ય જોગવાઈઓ: અગાઉ તા. 03/02/2026 ના રોજ પ્રસિદ્ધ થયેલી મુખ્ય જાહેરાતની અન્ય તમામ શરતો અને જોગવાઈઓ યથાવત રહેશે.

બોર્ડ/નિગમની જગ્યાઓ: બોર્ડ અને નિગમની જગ્યાઓ રાજ્ય સરકારની જગ્યાઓ ગણાશે નહીં.

ટૂંકી માહિતી

GSSSB વર્ગ-3 ભરતી 2026: 5370માંથી વધારી 6550 જગ્યા, 1180 નવી જગ્યાઓ ઉમેરાઈ. સુધારા અનુસાર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૨ માર્ચ ૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ સુધી) નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે ફી ભરવાની અંતિમ તારીખ ૦૫ માર્ચ ૨૦૨૬ રાખવામાં આવી છે. અગાઉ તા. ૦૩/૦૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થયેલી મુખ્ય જાહેરાતની અન્ય તમામ શરતો અને જોગવાઈઓ યથાવત રહેશે. તેમજ બોર્ડ અને નિગમની જગ્યાઓ રાજ્ય સરકારની નિયમિત જગ્યાઓ ગણાશે નહીં.

WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

How to Apply?

Interested Candidates may Apply Online.

SSC GD ભરતી 2026 પરીક્ષા Postponed Notice  આહી ક્લિક કરી ને બીજી ભરતી જોવો 

Importent Links

5 thoughts on “GSSSB વર્ગ-3 ભરતી 2026: 5370માંથી વધારી 6550 જગ્યા, 1180 નવી જગ્યાઓ ઉમેરાઈ”

  1. lavjibhai chaudhari

    ઉમરેચા
    તા. સતલાસણા
    જી. મહેસાણા
    પો. ભાટવાસ
    પી. 384330

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top