GPSC ભરતી 2026, વર્ગ 1 અને વર્ગ 2 કુલ 270 જગ્યાઓ ઓનલાઇન અરજી કરો

Organization Gujarat Public Subordinate Commission (GPSC)
Advt No. 111/2026 to 133/2026
Post Name Class 1 and Class 2 Various Posts
Age Limit Maximum 35 Years
Date for Apply Online 31 January 2026 to 16 February 2026
Mode of Apply Online
Total Posts 270 Posts
Official Website Click Here

 

Short Information : Gujarat Public Service Commission (GPSC) દ્વારા વિવિધ Class-1 અને Class-2 ની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
આ recruitment માટે candidates ને Online Apply કરવાનું રહેશે.
Online application process 31 January 2026 ના રોજ બપોરે 13:00 કલાકથી શરૂ થશે
અને 16 February 2026 ના રોજ રાત્રે 23:59 કલાક સુધી ચાલશે.
Candidates GPSC ની official website gpsc.gujarat.gov.in અથવા gpsc-ojas.gujarat.gov.in મારફતે apply કરી શકશે.
આ ભરતી માટે Written Examination provisional રીતે 26 April 2026 ના રોજ યોજાવાની છે.
Apply કરતા પહેલાં candidates ને official notification વાંચવાની સલાહ આપવામાં આવે છે.

Join WhatsApp Click Here
Join Telegram Click Here
નોકરીની વિગતો – GPSC ભરતી 2026
  • Assistant Director, Class-1, Sports Authority Of Gujarat : 03
  • Deputy Executive Engineer (Civil), Class-2, Sports Authority Of Gujarat : 03
  • Deputy Executive Engineer (Electrical), Class-2, Sports Authority Of Gujarat : 03
  • Assistant Engineer (Civil), Class-2, Sports Authority Of Gujarat : 08
  • Assistant Engineer (Electrical), Class-2, Sports Authority Of Gujarat : 01
  • Administrative Officer, Class-2, Sports Authority Of Gujarat : 05
  • Medical Officer of Health, Class-2 (New Municipal Corporations) : 09
  • Additional City Engineer (Civil), Class-1 (New Municipal Corporations) : 08
  • Town Planner, Class-1 (New Municipal Corporations) : 07
  • Health Officer, Class-2 (New Municipal Corporations) : 17
  • Assistant Engineer (Civil), Class-2 (New Municipal Corporations) : 49
  • Assistant Engineer (Electrical), Class-2 (New Municipal Corporations) : 19
  • Assistant Engineer (Mechanical), Class-2 (New Municipal Corporations) : 19
  • Deputy Executive Engineer (Civil), Class-2 (New Municipal Corporations) : 26
  • Deputy Executive Engineer (Electrical), Class-2 (New Municipal Corporations) : 09
  • Deputy Executive Engineer (Mechanical), Class-2 (New Municipal Corporations) : 09
  • Sanitation Officer, Class-2 (New Municipal Corporations) : 11
  • Veterinary Officer, Class-2 (New Municipal Corporations) : 09
  • Junior Town Planner, Class-2 (New Municipal Corporations) : 10
  • Scientific Officer, Class-2 (GWSSB) : 01
  • Deputy Manager (Administration), Class-2 (GWSSB) : 01
  • Assistant Engineer (Civil), Class-2 (Gujarat Housing Board) : 51
  • Librarian, Class-1 : 01

ગુજરાત જાહેર સેવા આયોગ

સેક્ટર 10-એ, છ-3 સર્કલ પાસે, છ રોડ, ગાંધીનગર – 382010

 

જાહેરાત ક્રમાંક: 111 થી 116/2025-26 : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,
ગાંધીનગર હસ્તકની નીચે દર્શાવેલ જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે
Online https://gpsc.gujarat.gov.in અને
https://gpsc-ojas.gujarat.gov.in મારફતે અરજીઓ
મંગાવવામાં આવે છે.

અરજીની તારીખ: 31/01/2026 ના રોજ બપોરે 13:00 કલાકથી
16/02/2026 ના રોજ રાત્રે 23:59 કલાક સુધી રહેશે.

આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલાં ઉમેદવારોને
સંપૂર્ણ જાહેરાત તથા જાહેરાતને સંબંધીત તમામ સૂચનાઓ
વિગતવાર અભ્યાસ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે.

શિક્ષણ – GPSC ભરતી 2026
  • Read official notification
Age મર્યાદા – GPSC ભરતી 2026
  • Read official notification
અરજી ફી – GPSC ભરતી 2026
  • Read official notification
પસંદગી પ્રક્રિયા – GPSC ભરતી 2026
  • Read official notification

Short information : આ ભરતી માટે candidates ને Online Application કરતા પહેલાં One Time Registration (OTR) કરવું ફરજિયાત રહેશે.
OTR process પૂર્ણ કર્યા બાદ જ ઉમેદવારો Online Apply કરી શકશે.
Application submit થયા પછી નિર્ધારિત સમયગાળા સુધી form editable રહેશે,
જેથી candidates પોતાની detailsમાં correction કરી શકશે.
Application fee અને category related rules GPSC ના નિયમો અનુસાર લાગુ પડશે.
Recruitment સંબંધિત તમામ updates, exam schedule અને notices
GPSC ની official website પર જ જાહેર કરવામાં આવશે,
એથી candidates ને website નિયમિત રીતે check કરવાની સલાહ આપવામાં આવે છે.

Join WhatsApp Click Here
Join Telegram Click Here
મહત્વપૂર્ણ તારીખો – GPSC ભરતી 2026
  • Starting Date for Apply Online: 31-01-2026
  • Last Date for Apply Online: 16-02-2026

How to Apply?

Interested Candidates may Apply Online.

Important Links

Join WhatsApp Group: Click Here

Join WhatsApp Click Here
Join Telegram Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top