AMC Recruitment 2026 : Fireman માટે 172 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ
| વિભાગ | વિગત |
|---|---|
| સંસ્થા નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
| પોસ્ટ નામ | સહાયક ફાયરમેન |
| જાહેરાત નંબર | 01/2026-27 |
| કુલ જગ્યાઓ | 172 |
| અરજી તારીખ | 30 એપ્રિલ 2026 થી 14 મે 2026 |
| નોકરી સ્થળ | અમદાવાદ, ગુજરાત |
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખો - AMC Recruitment 2026
જાહેરાત પ્રકાશિત તારીખ: 30 એપ્રિલ 2026
ઓનલાઇન અરજી શરૂ તારીખ: 30 એપ્રિલ 2026
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 14 મે 2026
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ: 18 મે 2026
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતો - AMC Recruitment 2026
પોસ્ટ નામ: સહાયક ફાયરમેન
કુલ જગ્યાઓ: 172
લાયક ઉમેદવાર: માત્ર પુરુષ ઉમેદવારો
ઉંમર મર્યાદા અને પગાર - AMC Recruitment 2026
ન્યૂનતમ વય: 18 વર્ષ
મહત્તમ વય: 32 વર્ષ
પગાર: પ્રથમ 5 વર્ષ માટે રૂ. 26,000/- પ્રતિ મહિનો ફિક્સ પગાર
પછી: સરકારના નિયમો અનુસાર પગાર મળશે
શૈક્ષણિક લાયકાત - AMC Recruitment 2026
શૈક્ષણિક લાયકાત:
• ઉમેદવારે માન્ય બોર્ડ/સંસ્થામાંથી 10મું અને 12મું પાસ કરેલું હોવું જોઈએ
• એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જોઈએ
• ફાયર ફાઈટીંગ એલિમેન્ટરી કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ
• NCC ‘A’ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ
• બેઝિક કમ્પ્યુટર જ્ઞાન (MS Office) હોવું જોઈએ
અરજી ફી- AMC Recruitment 2026
- જનરલ ઉમેદવાર: રૂ. 500/-
- • SC / ST / OBC / EWS ઉમેદવાર: રૂ. 250/-
- • PwBD ઉમેદવાર: કોઈ ફી નથી
ચુકવણી રીત: ઓનલાઈન
પસંદગી પ્રક્રિયા -AMC Recruitment 2026
- પસંદગી પ્રક્રિયા:
- • ફિઝિકલ ટેસ્ટ (PST / PET)
- • મેરિટ PST / PET માર્ક્સ + શૈક્ષણિક માર્ક્સ આધારે તૈયાર થશે
- • અંતિમ મેરિટ યાદી
- • નિયુક્તિ (Appointment)
Importent Links
- Official Notification PDF Download : Click Here
- Official Website: Click Here
- Apply Online: Click Here
- Join WhatsApp Group: Click Here
- join Telegram group : Click Here
