Income Tax Gujarat Recruitment 2026 - 46 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો
| Organization | Income Tax Department, Office of Principal Chief Commissioner of Income Tax (Gujarat), Ahmedabad |
|---|---|
| Post Name | Tax Assistant & Multi-Tasking Staff (Sports Quota) |
| Qualification |
Tax Assistant: Bachelor’s Degree + Data Entry Skill MTS: Matriculation / Equivalent |
| Published Date | 31 January 2026 |
| Date for Apply Online | 31 January 2026 to 21 February 2026 |
| Mode of Apply | Online |
| Total Posts | 46 Posts |
| Official Website | Click Here |
ટૂંકી માહિતી
Income Tax Gujarat Recruitment 2026 – 46 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો.અમદાવાદના પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ (ગુજરાત) દ્વારા વિવિધ રમતો / રમતગમતમાં
પ્રતિભાશાળી ખેલાડીઓની ભરતી માટે Sports Quota હેઠળ નીચેની જગ્યાઓ માટે
ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.
- Tax Assistant – 18 પોસ્ટ
- Multi-Tasking Staff (MTS) – 28 પોસ્ટ
- Total Posts – 46 પોસ્ટ
- Tax Assistant:
• Recognized University માંથી Bachelor’s Degree અથવા equivalent હોવી જોઈએ
• Data Entry Speed: 8000 key depressions per hour
Note: ઉમેદવારને Recruitment Rules મુજબ
Data Entry Skill Test @8000 key depressions per hour qualify કરવો ફરજિયાત રહેશે - Multi-Tasking Staff (MTS):
• Recognized Board / Council માંથી Matriculation અથવા equivalent pass હોવું જરૂરી
ટૂંકી માહિતી
Income Tax Gujarat Recruitment 2026 – 46 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો.મેરિટોરિયસ સ્પોર્ટ્સપર્સન્સ (Meritorious Sportspersons) ની ભરતી નીચે મુજબના પાત્રતાના માપદંડ (Eligibility Criteria) ના આધારે કરવામાં આવશે. જે રમતવીરોએ (Sportsmen) નેશનલ અથવા ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં રાજ્ય કે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય; અથવા જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા હોય; અથવા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ (18 વર્ષથી વધુ વયના), ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ, કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં મેડલ વિનર રહ્યા હોય; અથવા તો સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા આયોજિત રમતોમાં મેડલ જીત્યા હોય, તે તમામ ઉમેદવારો આ ભરતી માટે પાત્ર ગણાશે.
Tax Assistant:
• Age Range: 18 થી 27 વર્ષ
• Born Between: 02-01-1999 થી 01-01-2008 વચ્ચે
Multi-Tasking Staff (MTS):
• Age Range: 18 થી 25 વર્ષ
• Born Between: 02-01-2001 થી 01-01-2008 વચ્ચે
ટૂંકી માહિતી
Income Tax Gujarat Recruitment 2026 – 46 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો.Evidence in Support of Merit While અરજદારની પાત્રતા (eligibility) નક્કી કરવામાં આવે છે, ત્યારે માત્ર નીચે દર્શાવેલ
સત્તાધિકારીઓ (authorities) દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રોને જ ઉપર જણાવેલ રમતોમાં
ભાગ લીધા હોવાના પુરાવા (evidence) તરીકે માન્ય ગણવામાં આવશે.
જે ઉમેદવાર અરજી સાથે Gazetted Officer દ્વારા પ્રમાણિત (attested) કરેલા
ઓછામાં ઓછા એક સર્ટિફિકેટની નકલ upload કરી શકતા ન હોય, તેમને
અરજી કરવાની જરૂર નથી.
Central Government rules મુજબ મળશે.
• Post-wise Pay Scale, Level & Other Benefits માટે
ઉમેદવારોને Official Notification વાંચવી.
Official Notification મુજબ રહેશે.
• Post-wise Selection Criteria, Sports Trials, Skill Test & Document Verification
જેવી તમામ વિગતો માટે ઉમેદવારોને
Official Notification વાંચવી.
ટૂંકી માહિતી
Income Tax Gujarat Recruitment 2026 – 46 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો. પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઈનકમ ટેક્સ, અમદાવાદ દ્વારા Sports Quota હેઠળ Tax Assistant (18 જગ્યાઓ) અને Multi-Tasking Staff (MTS) (28 જગ્યાઓ) ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટ્સ હાલમાં temporary છે, પરંતુ ભવિષ્યમાં permanent બની શકે છે. વય મર્યાદાની વાત કરીએ તો, 01 જાન્યુઆરી 2026 ના રોજ Tax Assistant માટે ઉંમર 18 થી 27 વર્ષ અને MTS માટે 18 થી 25 વર્ષ હોવી જોઈએ. Category મુજબ ઉમેદવારોને 5 થી 10 વર્ષ સુધીની Age Relaxation મળશે. શૈક્ષણિક લાયકાતમાં, Tax Assistant માટે Graduation (Bachelor’s Degree) સાથે Data Entry Speed જરૂરી છે, જ્યારે MTS માટે માત્ર 10 પાસ (Matriculation) હોવું અનિવાર્ય છે.
• Last Date for Apply Online: 21-02-2026
How to AApply?
Interested Candidates May Apply Online
Importent Links
- Official Notification: Click Here
- Official Website: Click Here
- Apply Online: Click Here
- Join WhatsApp Group: Click Here
- Join Telegram Group : Click Here

This post is very nice and tha most important information