ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2026 જાહેર: મેરિટ લિસ્ટ PDF ડાઉનલોડ

ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2026 જાહેર: મેરિટ લિસ્ટ PDF ડાઉનલોડ
ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2026 જાહેર: મેરિટ લિસ્ટ PDF ડાઉનલોડ
DetailsInformation
Organization Name / સંસ્થા નામIndia Post (Department of Posts)
Post Name / પોસ્ટ નામGDS (BPM, ABPM, Dak Sevak)
Total Vacancies / કુલ જગ્યાઓ28,000+ (Approx.)
Category / કેટેગરીLatest Job (Result & DV Verification)
GDS 2026 Result Date / પરિણામ તારીખ06 March 2026
Documents Verification Date / દસ્તાવેજ ચકાસણી તારીખtill 23 March 2026
Official Website / સત્તાવાર વેબસાઇટClick Here

ટૂંકી માહિતી

    ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2026 જાહેર: મેરિટ લિસ્ટ PDF ડાઉનલોડ. ભારતીય ડાક વિભાગ દ્વારા ગ્રામિણ ડાક સેવક (GDS) ભરતી 2026નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ બ્રાંચ પોસ્ટમાસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવક જેવી વિવિધ પોસ્ટ માટે દેશભરમાં હજારો ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે.

     ગુજરાત રાજ્ય માટે પણ GDS પરિણામ 2026 ની પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં પસંદ થયેલા ઉમેદવારોના નામ અને રજિસ્ટ્રેશન નંબર દર્શાવવામાં આવ્યા છે. ઉમેદવારો હવે ગુજરાત GDS મેરિટ લિસ્ટ PDF સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને પોતાનું નામ સરળતાથી ચકાસી શકે છે.

WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2026 જાહેર, મેરિટ લિસ્ટ PDF ડાઉનલોડ કરો

વિગતોમાહિતી
પોસ્ટ નામGDS (BPM, ABPM, ડાક સેવક)
GDS પરિણામ 2026 તારીખ06 માર્ચ 2026
દસ્તાવેજ ચકાસણી તારીખ23 માર્ચ 2026 સુધી

ટૂંકી માહિતી

    ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2026 જાહેર: મેરિટ લિસ્ટ PDF ડાઉનલોડ. ગુજરાત GDS પરિણામ 2026ની મેરિટ લિસ્ટમાં જેમના નામ આવ્યા છે તે ઉમેદવારોને નિર્ધારિત તારીખ સુધી દસ્તાવેજ ચકાસણી (Document Verification) પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોને તેમના ધોરણ 10નું પ્રમાણપત્ર, ઓળખ પુરાવા, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે) અને અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે.

    ગુજરાત રાજ્યના પસંદ થયેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયમર્યાદા પહેલા ગુજરાત GDS મેરિટ લિસ્ટ PDF ડાઉનલોડ કરીને પોતાનું નામ ચકાસી લે અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા માટે જરૂરી તમામ દસ્તાવેજો તૈયાર રાખે.

WhatsApp Join WhatsApp
Join Now
Telegram Join Telegram
Join Now

Importent links

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top